ટોપ 10: દેશમાં ફરી કોરોનાનો પગપેસારો, કેરળમાં જ 80 ટકા કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

બીજી લહેર બાદ દેશમાં બધા જાહેર સ્થળો ધીમે ધીમે ખુલ્લા થયા. આ સાથે જ કોરોનાની ત્રીજી લહેરના દ્વાર પણ ખૂલ્યા. અન્ય દેશોની જેમ કોરોના ભારતમાં ફરી પગપેસારો કરી રહ્યો છે. એકલા કેરળમાં જ 80 ટકા કેસ સામે આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram