બીટીપીના છોટુ વસાવાએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે કરી મુલાકાત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાતની રાજનીતિ મામલે સૌથી મોટા સમાચાર. બીટીપીના છોટુ વસાવાએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે કરી મુલાકાત. થોડા દિવસ અગાઉ મહેશ વસાવાએ પણ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ગુજરાતમાં બીટીપી અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થાય તેવી શક્યતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram