મહેસાણાઃ વડનગર પાલિકાના ભાજપના પૂર્વ નગરસેવક પુત્ર-પુત્રી સાથે થયા ગુમ, જુઓ વીડિયો

Continues below advertisement
મહેસાણાની વડનગર પાલિકાના ભાજપના પૂર્વ નગરસેવક પુત્ર અને પુત્રી સાથે ગુમ થયાની ઘટના બની છે. પૂર્વ નગરસેવક રિંકુબેન પટેલ 2 ઓગસ્ટથી પુત્ર અને પુત્રી સાથે ગુમ થયા છે. પતિ ભરત પટેલે આ અંગેની જાણ વડનગર પોલીસને કરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram