વિધાનસભા ચૂંટણી 2022: NSUIના નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા તેજ, દિલ્હીમાં લેવાયા ઈન્ટરવ્યૂ

Continues below advertisement

વિધાનસભા 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસ એક્શનમાં આવી ગયું છે. પ્રદેશ કોંગ્રેસના NSUIના નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. ગુજરાત NSUIના પ્રમુખ માટે દિલ્હીમાં ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram