પરેશ ધાનાણી અને અમિત ચાવડાના નેતૃત્વમાં ચૂંટણી લડવાનો પ્રદેશ કોંગ્રેસનો નિર્ધાર, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 10:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રદેશ કોંગ્રેસ (Region Congress) હવે નેતૃત્વ પરીવર્તનની (Leadership change) મૂંઝવણમાંથી બહાર આવ્યું છે. પક્ષે હવે પરેશ ધાનાણી અને અમિત ચાવડાના નેતૃત્વમાં ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. ધારાસભ્યોએ દાવો કર્યો છે કે,, જે નેતૃત્વ છે તેમના હેઠળ જ ચૂંટણી લડાશે.