સૌરાષ્ટ્ર સહીત રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની સારી આવક, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Sep 2021 02:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્ર સહીત રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની સારી આવક થઇ છે. નવા કપાસની આવક થતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 1 મહીના પહેલા કપાસના એક મણના 1800થી 1900 રૂપિયા હતા. જયારે હવે 1150 રૂપિયાની આસપાસ આ ભાવ બોલાઈ રહયા છે.