રાજકોટથી ભારત દર્શન કરવા હવે 6 સ્પેશ્યલ ટ્રેન, કોરોનાકાળને ધ્યાનમાં રાખી ખાસ આયોજન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jul 2021 03:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટથી ભારત દર્શન કરવા હવે 6 સ્પેશ્યલ ટ્રેન ઉપડશે. ઓગષ્ટથી ડિસેમ્બર સુધી આ સ્પેશલ ટ્રેન દોડશે. ઉત્તર અને દક્ષિણ ભારતમાં ફરવા ખાસ સુવિધાઓનું આયોજન કરાયું છે. કોરોનાકાળને ધ્યાનમાં રાખી આ આયોજન કરાયું છે. તમામ ટ્રેન રાજકોટથી ઉપડશે અને રાજકોટ પરત આવશે.