રાજકોટઃ આ વિસ્તારમાં બે ભૂમાફિયાઓ પર પ્રશાસને કરી કાર્યવાહી, કેટલી જમીન કરાવાઈ ખાલી?

Continues below advertisement

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં બે ભૂમાફિયાઓ સામે પ્રશાસને કાર્યવાહી કરી છે. જેમાં પાંચ હજાર ચોરસમીટર જમીન ખાલી કરાવાઈ છે. કોઠારિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સરકારી જમીન પર માફીયાઓ દબાણ કરી રહ્યાં હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram