રાજકોટઃ બેડી યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેન તરીકે કોની કરાઈ વરણી?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
02 Dec 2021 02:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના બેડી યાર્ડમાં ચેરમેન તરીકે જયેશ બોઘરાની વરણી કરવામાં આવી છે. વાઈસ ચેરમેન પદે વસંત ગઢિયાની વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપની સૂચના બાદ આ નામોની જાહેરાત કરવામાં આવી છે.