સુરતના નાનપુરા વિસ્તારમાં યુથ કોંગ્રેસના મહામંત્રી પર હુમલો, પોલીસ તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2021 12:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના નાનપુરા વિસ્તારમાં યુથ કોંગ્રેસના મહામંત્રી પર હુમલો કરાયો હતો. બુટલેગર આરીફ મીંડી ગેંગે ફેઝલ રંગુની પર આ હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. હુમલાની સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે.