Surat News | સુરતમાં 6 વર્ષીય બાળકનું શંકાસ્પદ મોત, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
23 Dec 2023 04:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat News | સુરતના ઉધના વિસ્તારમાં એક છ વર્ષીય બાળકનું રહસ્યમય મોત નીપજ્યું હતું. ઘરમાં રમી રહેલું બાળક પડી ગયું હતું ત્યારબાદ તેની માતાએ તેને નીચેથી એક દુકાને પાપડી નું પેકેટ અપાવ્યું હતું. ત્યારબાદ પાપડી ખાતા ખાતા ઘરે બાળક ઘરે સૂઈ ગયો હતો. માતાએ ઉઠાડવાનો પ્રયાસ કરતા ઉઠ્યો ન હતો જેથી 108 માં બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પરેશ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.