વડોદરાઃ શિનોરમાં લગ્નની લાલચે કિશોરીનું કરાયું અપહરણ, પોલીસ તપાસ શરૂ;જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વડોદરાના શિનોર તાલુકામાં લગ્નની લાલચે કિશોરીનું અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પરિવારજનોએ ગામના જ શૈલેષ વસાવા નામના શખ્સ સામે ફરિયાદ નોંધવી છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram