Vadodara જિલ્લા પંચાયતની ટિકિટ ન મળતા કોગ્રેસના મહિલા કાર્યકર ધ્રુસકે ધ્રુસકે રડ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડોદરા જિલ્લા પંચાયતની ટિકિટ ન મળતા કોગ્રેસના મહિલા કાર્યકર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. કોગ્રેસના મહિલા કાર્યકર જોગેશ્વરી મહારાઉલને ટિકિટ ન મળતા તેઓ રડવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે, વર્ષોથી પાર્ટીમાં કામ કર્યું તેમ છતાં પાર્ટીએ ટિકિટ કાપી છે.