વડોદરા: દૂષિત પાણીના કારણે ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા, મહિલાનું થયું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2021 03:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં મહિલાના મોત બાદ હોબાળો કરાયો હતો. વોર્ડ નંબર-8ની ઓફિસમાં તોડફોડ કરાઇ હતી. ગંદા પાણીના કારને મોત થયું હોવાનું લોકોનું અનુમાન છે.