Afghanistan-Taliban Updates: અમેરિકાને ફરી મળી ધમકી, શું કહ્યું તાલિબાને?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 12:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાલિબાને(Taliban) ફરી અમેરિકા(America)ને ધમકી આપી છે. તાલિબાને 31 ઓગસ્ટ સુધી અફઘાનિસ્તાનમાંથી હટી જવાની ધમકી આપી છે. જો સેના નહીં હટે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવું જણાવ્યું છે.