અસ્મિતા વિશેષઃ ચાર વર્ષ પાણીમાં
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત ડોનાલ્ડ ટ્રંપની...એ ડોનાલ્ડ ટ્રંપ જેણે ચાર વર્ષ અમેરિકાની સત્તાની ધુરા સંભાળી.અમેરિકાનું શાસન ચલાવ્યું.અમેરિકાને ગ્રેટ અમેરિકા બનાવવાનું સપનું બતાવ્યું..પણ જ્યારે વિદાયની વેળા આવી તો ટ્રંપનું તરકટ ચાલું થયું. સ્થિતિ એવી આવી કે સન્માન સાથે ટ્રંપની વિદાય થવી જોઈએ તે વાત તો દૂર રહી હવે અમેરિકનો ટ્રંપને ધુત્કારી રહ્યા છે.શું ટ્રંપના ચાર વર્ષ પાણીમાં જતા રહ્યા છે.
Continues below advertisement