રશિયા-યૂક્રેન મહાયુદ્ધઃ યૂક્રેનના ઘણા શહેરો થયા તબાહ, રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ શું કર્યો દાવો?
abp asmita
Updated at:
13 Mar 2022 10:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
યૂક્રેન અને રશિયા વચ્ચેના મહાયુદ્ધનો આજે 18મો દિવસ છે. આ યૂદ્ધમાં યૂક્રેનના ઘણા શહેરો તબાહ થઈ ગયા છે. યૂક્રેનના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1300 લોકોના મોત થયા છે.