યુક્રેનની મદદે આવ્યું EU. ફાઈટર પ્લેન મોકલવાની EUની જાહેરાત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
28 Feb 2022 11:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુક્રેનની મદદે આવ્યું EU. ફાઈટર પ્લેન મોકલવાની EUની જાહેરાત. યુક્રેનના કીવમાં ભારતીયો માટે નવી પોલિસી, રેલવે સૌથી સુરક્ષિત હોવાના સરકારે કહ્યું. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં કડાકો, રશિયા યુક્રેન મહાયુદ્ધની સ્ટોક માર્કેટ પર જોવા મળી અસર. ઓપરેશન "ગંગા" અંતર્ગત દિલ્લી આવી પોહચી યુક્રેનથી ભારતીય ફ્લાઇટ, વધુ 250 ભારતીય આવું પહોંચ્યા વતન.