PM મોદીએ સેનાના જવાનોને શુભેચ્છા પાઠવવા દેશના લોકોને કરી અપીલ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ: આ દિવાળીમાં દેશ માટે લડનારા વીર સૈનિકોને શુભેચ્છા પાઠવવા માટે PM મોદીએ દેશને અપીલ કરી છે. PM મોદીએ દેશની જનતાને અપીલ કરવાની સાથે સાથે દેશની સેનાને પણ શુભેચ્છા પાઠવી છે. દેશ માટે લડતા સૈન્યના જવાનોને સવા સૌ કરોડથી પણ વધુ જનતાની શુભેચ્છા મળે તેવો પ્રધાનમંત્રીનો આ નવતર પ્રયોગ છે.