VIDEO: એસ્કિલેટર પર આ ખેલાડીએ કર્યો ખતરનાક Stunt, જોતા જ રહ્યા લોકો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવી દિલ્હીઃ વિતેલા ઘણાં વર્ષોમાં એસ્કિલેયરમાં અનેક એવા અકસ્માત થયાં છે જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ સ્વિટ્ઝરલેન્ડમાં એક ખેલાડીએ એસ્કિલેટર પર એવો ખતરનાક સ્ટન્ટ કર્યો જેને જોઈને બધા હેરાન થઈ ગયા. સ્વિટ્ઝરલેન્ડના ફ્રીસ્ટાઈલ સ્કીઅર ફેબિયન બોશે વિન્ટર ઓલિમ્પિકમાં પુરુષ સ્લોપસ્ટાઈલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
ઇવેન્ટ ખત્મ થયા બાદ તેણે વિશ્વને કંઈક અલગ રીતે એન્ટરટેન કરી. સોશિયલ મીડિયા પર તેનો એક સ્ટન્ટ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક એક્સિલેટર પકડીને ઉપર તરફ જાય છે. 20 વર્ષીય આ ખેલાડીએ શાનદાર સ્ટ્રેન્થ બતાવતા એક હાથથી એક્સિલેટરની રેલિંગ પર લટકી ગયો અને ઉપર સુધી આ રીતે જ લટકીને પહોંચ્યો.