શોધખોળ કરો

Gujarat Agriculture Scheme: ગુજરાત સરકાર આ યોજનામાં ખેડૂતોને આપે છે રૂપિયા 2 લાખની સહાય, જાણો અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ

Gujarat Agriculture News: આ યોજનાનો લાભ લેવા i-khedut પોર્ટલ ઉપર 31 ડિસેમ્બર, 2022 સુધી નોંધણી ચાલુ રહેશે.

Gujarat Horticulture Scheme: ખેડૂતોની આવક બમણી થાય તે માટે ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને અનેક ખેડૂતોએ તેમની આવકમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારના બાગાયતી વિભાગ અંતર્ગત વિવિધ યોજનાઓમાં કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ સહાયનો લાભ લઇ ખેડૂતો મળખાકીય સુવિધાઓ થકી ઉત્તમ ઉત્પાદન મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા i-khedut પોર્ટલ ઉપર 31 ડિસેમ્બર, 2022 સુધી નોંધણી ચાલુ રહેશે.

કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ

  • આ યોજનાનો લાભ ખેડૂતો, ખેતીલાયક જમીન ધારણ કરેલા રજિસ્ટર્ડ ટ્રસ્ટ, એફપીઓ, એફપીસી, સહકારી મંડળીના સભાસદો દ્વારા ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારમાં બહુવર્ષાયુ ફળઝાડનું વાવતેર કર્યું હોય તે લઈ શકે છે.
  • આ ઉપરાતં પિયતના સાધનો, બાગાયતી યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકંપોસ્ટ યુનિટ, GAP CERTIFICATION, પ્લાસ્ટીક આવરણ ઘટકોમાં અરજી કરી હોય તે પણ લઈ શકે છે.
  • આ યોજના હેઠળ ખેડૂતોને રૂપિયા 2 લાખ કે તેથી વધુ સહાય મળવા પાત્ર છે.

વધુ માહિતી માટે કોનો સંપર્ક કરો

જે ખેડૂતો બાગાયત ખાતાની સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય અને કોઈ વધુ માહિતી મેળવવા જોઈતી હોય તે http://ikhedut.gujarat.gov.in  પર મુલાકાત લઈ શકે છે.

બાગાયત ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા કયા પૂરાવાની પડશે જરૂર

  • 7-12નો ઉતારો
  • 8-અની નકલ
  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર

બાગાયત સબસિડી યોજનાની અરજી કર્યા બાદ પ્રિંટ સાત દિવસમાં બાગાયત અધિકારીને જમા કરાવવાની રહે છે.

ખેડૂતો શું તમે આ જાણો છો

રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો આધુનિક ખેતી અપનાવે અને વધુ નફાકારક બને તે માટે વર્ષ 2015માં ગુજરાત સરકાર દ્વારા પ્રથમ સેન્ટર ઓફ એક્સલેન્સની શરૂઆત કરાઈ હતી. હાલ રાજ્યમાં કુલ 9 સેન્ટર ઓફ એક્સલેન્સ કાર્યરત છે.

આ પણ વાંચોઃ

Cow Farming: ગીર ગાય સહિત આ છે ટોપ 5 દેશી ગાય, જાણો શું છે દરેકની ખાસિયત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'

Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ

Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Gandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?Ahmedabad Murder Case: અમદાવાદમાં લૂંટ બાદ વૃદ્ધની હત્યાથી ખળભળાટ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂUttarayan 2025 : ભાવનગરમાં પતંગ કપાતા મહિલા સહિત 4 લોકો પર હુમલોUttarayan 2025 : ઉત્તરાયણે ધીંગાણું , પતંગ ચગાવવા-લૂંટવા મામલે મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર
Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન

Champions Trophy 2025: શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જશે? જાણો સમગ્ર મામલો

Magh Month 2025: આજથી પવિત્ર માઘ મહિનો શરૂ, મૌની અમાસ અને વસંત પંચમીથી લઈને આ મહિનામાં આવશે અનેક તહેવારો

Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી

Embed widget