શોધખોળ કરો

PM કિસાન યોજના સંબંધિત મેસેજ આવે તો થઇ જાવ સાવધાન, ક્લિક કરતા જ બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી

હવે આગામી દિવસોમાં આ યોજનાનો 19મો હપ્તો જાહેર થઈ શકે છે.

PM Kisan Yojana Fraud: પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોને 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ પૈસા વર્ષમાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. એટલે કે, બે હજાર રૂપિયાનો એક હપ્તો જાહેર કરવામાં આવે છે, હવે આગામી દિવસોમાં આ યોજનાનો 19મો હપ્તો જાહેર થઈ શકે છે. આવી સ્થિતિમાં, દેશભરના ખેડૂતો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેટલાક સાયબર છેતરપિંડી કરનારાઓ આનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. હૈદરાબાદના એક વ્યક્તિ સાથે પણ આવું જ બન્યું, જેના કારણે તેના ખાતામાંથી 1.9 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

હૈદરાબાદમાં આ રીતે થઈ છેતરપિંડી

છેતરપિંડી કરનારાઓ સતત તેમની નવી પદ્ધતિઓ દ્વારા લોકોને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં સરકારી યોજનાઓના નામે લોકોને છેતરવા અને તેમના પૈસા ચોરી કરવાનો સમાવેશ થાય છે. હૈદરાબાદથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક 53 વર્ષીય વ્યક્તિએ પીએમ કિસાન યોજનાનો દાવો કરતા મેસેજ પર ક્લિક કર્યું અને 1.9 લાખ રૂપિયા ગુમાવી દીધા હતા.  મેસેજ જોવામાં સત્ય લાગી રહ્યો હતો પરંતુ આ એક ફ્રોડ મેસેજ હતો. આ મેસેજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવ્યો હતો.

પીએમ કિસાન યોજનાનો હપ્તો રિલીઝ થવાનો હોવાથી તમે પણ આવી છેતરપિંડીમાં ફસાઈ શકો છો. આનાથી બચવા માટે આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં. ઉપરાંત, જો તમને કોઈ માહિતીની જરૂર હોય તો તમે કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલી પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી ચૂંટણી પહેલા આ હપ્તો ખેડૂતોના ખાતામાં પહોંચી શકે છે. જોકે, આ વખતે ઘણા ખેડૂતોને આ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે કારણ કે તેઓ ખોટી રીતે યોજનાનો લાભ લઈ રહ્યા હતા. વિવિધ રાજ્યોમાં આવા ખેડૂતો પાસેથી વસૂલાત પણ કરવામાં આવી રહી છે. તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.                              

ટોપ સ્ટોરી

Agriculture Gold Loan: એગ્રીકલ્ચર ગોલ્ડ લોન પર કેટલું ભરવું પડે છે વ્યાજ? જાણો 100000 ની લોન પર EMIનું ગણિત
Agriculture Gold Loan: એગ્રીકલ્ચર ગોલ્ડ લોન પર કેટલું ભરવું પડે છે વ્યાજ? જાણો 100000 ની લોન પર EMIનું ગણિત
15 ઓગસ્ટ પછી ખેડૂતો માટે કઈ યોજનાઓ આવશે? જાણો દરેક અપડેટ
15 ઓગસ્ટ પછી ખેડૂતો માટે કઈ યોજનાઓ આવશે? જાણો દરેક અપડેટ
ગુજરાતમાં ખરીફ સિઝનનું 85% વાવેતર પૂર્ણ: 21 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસની વાવણી
ગુજરાતમાં ખરીફ સિઝનનું 85% વાવેતર પૂર્ણ: 21 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસની વાવણી
15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ
15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget