અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે રાજ્ય સરકારે પોલીસ ખાતામાં મોટા પાયે ફેરફારો હાથ ધર્યા છે. તેના ભાગરૂપે મંગળવારે મોડી રાત્રે રાજ્યના 151 પોલીસ ઈન્સ્પેક્ટર્સની બદલી કરાઈ હતી. ક્યા ને ક્યાં મૂકાયા તેની વિગતો નીચે પ્રમાણે છે.