શોધખોળ કરો

અમદાવાદઃ ઝડપાયું હાઈ-ફાઈ જુગારધામ, 32 માલેતુજાર જુગારીઓ પકડાયા, જાણો નામ

1/6
મોહનભાઇ હરજીભાઇ રબારી (રહે. રબારીવાસ ગોતા ગામ), મહેશસિંગ રામકરણસિંગ સિંગ (રહે. પર્લ એપાર્ટ. શ્યામલ), ગિરીશભાઇ રતિલાલ ઠક્કર (રહે. રોઝવૂડ ટાવર, આનંદનગર), રમેશ કાનજી ઠાકોર (રહે. નારણપુરા, જૂના ગામ), હેમલ વસંતભાઇ શાહ (રહે. ચોરાવાળી માતાની પોળ, સરખેજ), આશિષ બાબુભાઇ પટેલ (રહે. સેન્ટોસા બંગલોઝ, ભાડજ), જગદીશ પ્રેમજીભાઇ ઝાલેરા (રહે. પટેલ વાસ, જોધપુર ગામ) સુનીલ ઉદેસિંગ ઠાકોર (રહે. નારણપુરા, જૂના ગામ) નો સમાવેશ થાય છે.

2/6
નિશિત દલપતરામ ખત્રી (રહે. સાંદીપનિ વન, નવરંગપુરા), અલ્લારખાં ગુલામહુસેન શેખ (રહે. પાર્કલેન્ડ, સરખેજ), રણછોડભાઇ નાથાભાઇ પટેલ (રહે. શ્યામ શુકન રેસિ., ગાંધીનગર), ભાવિક રાજેન્દ્રભાઇ પટેલ (રહે. હરિહરાશ્રય બંગલો, થલતેજ), દેવરાજભાઇ નારણભાઇ દેસાઇ (રહે. ચાણક્યપુરી, ઘાટલોડિયા), અતુલભાઇ કાંતિલાલ પટેલ (રહે.હરિપાર્ક સોસા., નારણપુરા), યોગેશ રામસ્વરૂપ શૈલી (રહે. શ્યામપ્રીત રેસી., બોપલ), પંકજ હિંમતલાલ સોની (રહે. ત્રિશલા હોમ, હેબતપુર, સોલા), તુષારસિંહ ખેંગારસિંહ રાજપૂત (રહે. શાયોના બંગલોઝ, ઘાટલોડિયા), વસંત ધૂળાભાઇ પટેલ (રહે. નારાયણ બંગલોઝ, સોલા), અનિલ હરજી પાટીદાર (રહે. અક્ષત ટાવર, બોડકદેવ), રિતેશ એસ. પટેલ (રહે. પટેલવાસ, બોડકદેવ ગામ),

3/6
ઝડપાયેલા જુગારિયા શંભુભાઇ માધવભાઇ દેસાઇ (રહે.બાપુકૃપા સોસા., ગુુુરુકુળ રોડ, વસ્ત્રાપુર), અમિતસિંહ રમેશસિંહ ચંદેલા (રહે. ડી-ટી-૧, રાજવી કોમ્પ્લેક્સ, ગુરુકુળ રોડ, વસ્ત્રાપુર), જયશીલ વિનોદભાઇ પટેલ (રહે.૧૮ મનીકમલ સોસા., સાલ હોસ્પિટલ પાસે, વસ્ત્રાપુર), અનિલ રતનકુમાર કૌશલ (રહે.એ-૧૦ર, સહજાનંદ હોમ, ન્યૂ રાણીપ), બળવંત રૂઘનાથભાઇ બારોટ (રહે. અરમાન બંગલોઝ, થલતેજ), દિલીપભાઇ જયંતીભાઇ શાહ (રહે. દેસાઇની પોળ, સરસપુર), પ્રકાશ કાંતિલાલ શાહ (અલ્ટીએસ-૩, સિંધુ ભવન, બોડકદેવ), કાંતિલાલ ભુદરભાઇ પટેલ (રહે. પરમયુગ વિલા, મેમનગર), રમેશકુમાર સત્યનારાયણ અગ્રવાલ (રહે.ગાલા લોટસ વિલા, સરખેજ), કિશોર કેદારસિંહ રાજપૂત (રહે. શાસ્ત્રીનગર, નારણપુરા), ધ્રુપલ ભાઇલાલભાઇ પટેલ (રહે. શ્યામ સત્તાધાર સોસા., ઘાટલોડિયા),

4/6
પોલીસના કહેવા પ્રમાણે, કલબમાં જુગાર રમવા આવતા માણસોનાં નામો રજિસ્ટરમાં લખી તેઓ પાસેથી પૈસા લઇ પૈસા મુજબ અલગ અલગ કલરના કોઇન આપવામાં આવતા હતા. અલગ અલગ ટેબલ પર જુગાર રમાડવામાં આવતો હતો. ચાર ટેબલ પર જુગારીયા જુગાર રમી રહ્યા હતા. પોલીસે અલગ અલગ પ્લાસ્ટિકના ર૮૩ કોઈન, રોકડ રૂ.ર.૯૧ લાખ, પત્તાંની કેટનાં બોક્સ, ૩૦ મોબાઇલ ફોન, છ ગાડી સહિત ૧૬ વાહન કબજે કર્યાં હતાં. ઝડપાયેલા જુગારીયા પૈકી નિશિથ ખત્રી, મોહન રબારી, વસંત ધૂળાભાઇ પટેલ, અનિલ કૌશલ, યોગેશ શૈલી, બળવંત બારોટ, શંભુભાઇ દેસાઇ, રિતેશ પટેલ, દીપક શાહ અને રમેશ ઠાકોર પર જુગાર રમવાના કેસ થઇ ચૂક્યા છે. હાલ પોલીસે તમામ સામે જુગાર ધારા મુજબ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

5/6
અમદાવાદઃ શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા અક્ષત ટાવરમાં કલબના નામે ચાલતા જુગારધામ પર પીસીબીએ રેડ મારી હતી. ગત મોડી રાત્રે પીસીબી અને વસ્ત્રાપુર પોલીસે જુગારધામ પર દરોડો પાડી મેનેજર સહિત ૩ર જુગારીયાને ઝડપી પાડ્યા હતા. કલબમાંથી જુગાર રમવાનાં પ્લાસ્ટિકનાં ર૮૩ કોઈન, પત્તાંની કેટ, ૩૦ મોબાઇલ ફોન રોકડા રૂ.ર.૯૧ લાખ, છ ગાડીઓ સહિત ૧૬ વાહન મળી કુલ રૂ.૩૭.૭પ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. કલબના માલિક ભરતભાઇ પટેલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

6/6
મળતી વિગતો અનુસાર, પીસીબી સ્કવોડના ઇન્ચાર્જ ડીવાયએસપી એમ.કે. રાણાને બાતમી મળી હતી કે નવરંગપુરા વિસ્તારમાં રાજનગર કલબ એસોસિએશન નામની ક્લબમાં પ્લાસ્ટિકના સિક્કા આપી જુગારધામ ચાલે છે. એમ.કે. રાણા અને તેમની ટીમ તેમજ વસ્ત્રાપુર પી.આઇ. એચ.પી. કરેણ સહિતના સ્ટાફે મોડી રાતે અક્ષત ટાવરમાં દરોડો પાડી ૩ર જેટલા જુગારીયાને હાર-જીતના પૈસા, પાનાંનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget