શોધખોળ કરો

રાજ્યના 14 IPS અધિકારીને પ્રમોશન, જાણો ક્યા ક્યા અધિકારીનો લાગ્યો નંબર ?

1/6
આ ઉપરાંત ડીઆઈજી રેન્જના અધિકારીઓ કે.જી. ભાટી (કોસ્ટલ), એસ.જી. ત્રિવેદી (કોસ્ટલ) અને ડી.એસ. ભટ્ટ (રાજકોટ એડિશનલ કમિશ્નર)ને પણ આઈજી તરીકે પ્રમોશન અપાયું છે. આ અધિકારીઓને પ્રમોશન અપાયા પછી ટૂંક સમયમાં તેમની નવા હોદ્દા પર બદલી કરવામાં આવે તેવી શક્યતા નકારાતી નથી.

2/6
સુરત રેન્જના આઈ.જી. શમશેરસિંહ, હોમ વિભાગમાં સેક્રેટરી મનોજ અગ્રવાલ આઈ.જી.માંથી એડિશનલ ડીજીપી બન્યા છે જ્યારે ડીઆઈજી બ્રિજેશકુમાર ઝા (આર્મ્ડ યુનિટ), અજયકુમાર ચધરી (આર્મ્ડ યુનિટ), અભય ચુડાસમા (ગોધરા રેન્જ), એચ.જી. પટેલ (ઈન્ટેલિજન્સ), એસ.એમ.ખત્રી (ટ્રેનિંગ સ્કૂલ)ને આઈજી બનાવાયા છે.

3/6
અમદાવાદ : લાંબા સમયથી પોલીસ ખાતામાં આઈપીએસ અધિકારીઓનાં પ્રમોશનની રાહ જોવાતી હતી. ગુજરાતની વિજય રૂપાણી સરકારે બુધવારે મોડી રાત્રે 14 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવાન જાહેરાત કરી હતી. સાથે સાથે સંખ્યાબંધ ટોચના અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે.

4/6
શિવાનંદ ઝા આઈબીમાં, એ.કે. સિંહ અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે, તીર્થરાજ લો એન્ડ ઓર્ડરમાં તથા આશિષ ભાટિયા સીઆઈડીમાં કામ કરવાનું ચાલુ રાખશે. માત્ર તેમની પોસ્ટ એડિશનલ ડીજીપીમાંથી જીડીપી થઈ ગઈ છે. આ ઉપરાંત અન્ય 10 આઈપીએસ અધિકારીઓને પણ પ્રમોશન આપવામાં આવ્યા છે.

5/6
રાજ્ય સરકાર દ્વારા એડીજીપી કક્ષાના ચાર અધિકારીઓને ડીજીપીનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ડીજીપી પ્રમોશન મેળવનાર અધિકારીઓમાં શિવાનંદ ઝા, તીર્થરાજ, એ.કે.સિંઘ, આશિષ ભાટિયાનો સમાવેશ થાય છે. આ ચારેય અધિકારીના વિભાગ નથી બદલાયા.

6/6
આ પ્રમોશન મેળવનારા અધિકારીઓમાં શમશેરસિંહ, મનોજ અગ્રવાલ, બ્રજેશ કુમાર ઝા, અજય કુમાર ચૌધરી, અભય ચુડાસમા, એચ.જી. પટેલ, એસ.એમ. ખત્રી, કે.જી. ભાટી, એસ.જી. ત્રિવેદી, ડી.એસ. ભટ્ટનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને પ્રમોશન અપાયાં છે પણ અન્ય હોદ્દા પર બદલી પણ કરવામાં આવી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ

અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget