શોધખોળ કરો

અમદાવાદઃ 'તારી છોકરી કે બીજી કોઈ સાથે મારું સેટિંગ કરાવી દે', મહિલાએ ઇનકાર કરતાં શું થયું?

1/5
આ અંગેની વિગત એવી છે કે, રામાપીરના ટેકરામાં મહિલા તેના બાળકો સાથે રહે છે. દરમિયાન ગત 22મી માર્ચની રાતે મહિલા બાળકો સાથે ઘરમાં સૂતી હતી ત્યારે ભરત કાઠિયાવાડી તેના મિત્રો મહેશ ઉર્ફે બટકો કાઠિયાવડી, રાજુ કાઠિયાવાડી અને ગૌતમ બારોટ સાથે મહિલના ઘરે આવ્યા હતા. ભરતે મહિલાને તેની પુત્રી કે અન્ય કોઈ યુવતી સાથે સેટિંગ કરાવી દેવાનું જણાવ્યું હતું.

2/5
અમદાવાદઃ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા વિસ્તારમાં રહેતી મહિલા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવકે પહેલા તેની દીકરી કે પછી કોઈ અન્ય યુવતી સાથે સેટિંગ કરાવી દેવાની માગણી કરી હતી. જોકે, મહિલાએ ઇનકાર કરતાં યુવકે મહિલા પર બળાત્કાર ગુજારી હવસ સંતોષી હતી.

3/5
ત્રણ કલાક પછી એક વ્યક્તિએ મહિલાને હવસખોરની ચુંગાલમાંથી છોડાવી હતી. ત્યારે ભરતે ફરિયાદ નહીં કરવાની ધમકી આપી હતી. આ ઘટનાના 20 દિવસ બાદ ફરીથી ભરત રાતે ઘરે આવ્યો હતો અને બાજુની ઓરડીમાં લઈ જઈને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

4/5
યુવક મહિલા પર એકવાર બળાત્કાર ગુજાર્યા પછી અટક્યો નહોતો. તેણે 20 દિવસ પછી ફરીથી મહિલા પર બળાત્કાર ગુજારતા અંતે ભોગ બનનાર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી હતી. મહિલાની ફરિયાદને આધારે પોલીસે બળાત્કાર ભરત કાઠિયાવાડી અને તેની મદદગારી કરનાર અન્ય ત્રણ યુવકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

5/5
જોકે, મહિલાએ આવું કરવાનો ઇનકાર કરી દેતા ભરત મહિના ઘરમાંથી ઉપાડી બાજુના ઘરની ઓરડીમાં લઈ ગયો હતો. બીજી તરફ તેના મિત્રોએ ઓરડી બહારથી બંધ કરી દીધી હતી. જ્યાં ભરતે મહિલાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ હવસખોર પાસેથી છૂટવા ધમપછાડા અને બૂમાબૂમ કરવા છતા કોઈ બચાવવા આવ્યું નહોતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

Embed widget