શોધખોળ કરો
ગુજરાતના રાજકારણમાંથી બેનની વિદાય, બન્યા MPના ગવર્નર, જાણો રાજકીય સફર
1/4

આનંદીબેનને શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજયપાલ અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. મોહિનાબા કન્યા વિદ્યાલયમાં શિક્ષક રહી ચૂક્યા છે. શિક્ષણ-મહિલા બાળકલ્યાણના કેબિનેટ મંત્રી પણ બન્યા હતા.
2/4

77 વર્ષના આનંદીબેન પટેલનો જન્મ 21 નવેમ્બર 1941 ના થયો હતો. આનંદીબેન પટેલને નરેન્દ્ર મોદીના એકદમ નજીકના માનવામાં આવે છે. આનંદીબેન પટેલ 1998 માં પહેલી વાર ધારાસભ્ય બન્યા હતા. વ્યવસાયથી સ્કૂલ ટીચર આનંદીબેન પટેલએ 1985માં નોકરી છોડીને બીજેપી જોઈન્ટ કર્યુ હતુ.
Published at : 19 Jan 2018 09:49 PM (IST)
View More























