શોધખોળ કરો

શાયોના ગ્રૂપના બિલ્ડરે કોન્ટ્રાક્ટર સાથે 50 લાખની છેતરપિંડી કરી

1/5
જો કે આ ધરપકડ બાદ હાલ આ મુદ્દો બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષ બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે બિલ્ડર લોબીમાં સાયોના બિલ્ડરની સારી એવી શાખ છે. આ સમગ્ર મામલે શાયોના બિલ્ડર પર પોલીસનો પ્રેમ જોવા મળ્યો હતો. ઉગતી બિલ્ડરના દિપક પટેલની ધરપકડ કરી અને શાયોના ગ્રુપના બિલ્ડર હોવાથી વિષ્ણુ પટેલને સ્ટેટમેન્ટ લઈ જેવા દેવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે કહ્યું હતું કે, તપાસ બાકી છે એટલે તપાસ બાદ કાર્યવાહી કરાશે. જેના કારણે પોલીસની ભૂમિકા પર પણ અનેક શંકાઓ ઉભી થઈ છે.

2/5
જો કે દિપક ભાઇને ના પાડ્યા બાદ તેમણે મને ભાગીદારીની ઓફર કરી હતી. જો કે મે ભાગીદારીની પણ મનાઇ કરી હતી. ત્યારે તેમણે કહ્યું કે ભાગીદાર ન થાઓ તો અમારી નવી શરૂ થઇ રહેલ કંપનીનાં નામે 50 લાખ આપો અમે તમને મહેસાણાની સ્કીમમાં એક દુકાન આપીશું. જો કે તેઓ આ પૈસા લીધા બાદ ફરી ગયા હતા.

3/5
ચંદુભાઇ સાધુ નામના વ્યક્તિએ કરેલી ફરિયાદ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં સાયોના ગ્રુપના દિપક ભાઇ તેમના ઘરે આવ્યા બાદ જ્યાં તેમણે કહ્યું કે મહેસાણામાં એક સ્કીમ મુકવા જઇ રહ્યા છે. જો કે તેમાં 50 લાખ જેટલા રૂપિયા ખુટે છે. માટે તેઓએ મદદ કરવા માંગ કરી હતી. મે પૈસા આપવાની ના પાડી હતી.

4/5
શાયોના ગ્રૂપના બિલ્ડર વિષ્ણુ પૂંજા પટેલ, મહેસાણાના ડાહ્યા માનચંદદાસ પટેલ અને ચંદુ પટેલે મળીને પ્રિપ્લાનિંગ કાવતરું રચી સ્કીમના નામે 50 લાખ પડાવ્યાની ફરિયાદના આધારે સોલા પોલાસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

5/5
અમદાવાદઃ ગોતામાં રહેતા ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટરને 50 લાખમાં 13 દુકાનો આપવાનું કહીને બિલ્ડરોએ પ્રીપ્લાનિંગ કાવતરું કરી છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. આ છેતરપિંડીમાં ઉગતી કોર્પોરેશનના બિલ્ડર દીપક ડાહ્યા પટેલની સોલા પોલીસે ધરપકડ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget