શોધખોળ કરો

શંકરસિંહે 1995માં પણ કહેલું: મારે CM નથી બનવું, પછી શું કરેલું ? જાણો

1/6
એક દિવસ પહેલા શરદ પવારને મળવા ગયેલા બાપુ આ મુલાકાતને વ્યક્તિગત ગણાવી રહ્યા છે, પણ આ ઘટનાને કોંગ્રેસ હાઈકમાન્ડ ગંભીરતાથી લઈ રહી છે. બાપુ શરદ પવાર સાથે મળીને કોઈ ખેલ પાડી દે તેવી શક્યતા નકારાતી નથી. પટેલ-ક્ષત્રિય ધરી રચીને સત્તા કબજે કરવાનાં સપનાં બાપુ જોતા હોય એ શક્ય છે.

2/6
જો કે બાપુનો સ્વભાવ જોતાં તે મોટો ધડાકો કરવા એક કદમ પાછળ હટ્યા છે. કોંગ્રેસના નેતા માને છે કે, આગામી દિવસમાં જો કોંગ્રેસ મુખ્યમંત્રીના દાવેદારનું નામ જાહેર કરવામાં વિલંબ કરશે તો ભંગાણ નિશ્ચીત છે. બાપુ ખજૂરાહો કાંડનું પુનરાવર્તન કરીને કોંગ્રેસમાં ભંગાણ સર્જી શકે છે.

3/6
કોંગ્રેસના સિનિયર નેતાઓના મતે ગુજરાત કોંગ્રેસમાં હાલ જૂથબંધી ચરમસીમાએ છે અને બાપુએ સોશિયલ મીડિયામાં પોતાનો મુખ્યમંત્રીપદનો દાવો માંડી દીધો છે તેથી હાઈકમાન્ડ ખફા છે. કોંગ્રેસના બીજા નેતાઓએ કરેલી રજૂઆતના કારણે બાપુને હાઈકમાન્ડના દબાણમાં પોતે રેસમાં નહી હોવાની જાહેરાત કરવી પડી છે.

4/6
એ વખતે બાપુએ એવું જ કહ્યું હતું કે, હું મુખ્યમંત્રી બનવા માગતો નથી. અને થોડાંક જ દિવસ બાદ બાપુ ભાજપમાં ભંગાણ સર્જીને 48 ધારાસભ્યો સાથે ખજુરાહો જતા રહ્યા હતા. ભાજપ હાઈકમાન્ડને તેમણે ઘૂંટણિયે પાડ્યું હતું અને કેશુભાઈ પટેલને મુખ્યમંત્રીપદેથી હટાવવાની ફરજ પાડી હતી.

5/6
વાઘેલાના ટીકાકારો બાપુના ભૂતકાળને યાદ કરાવી રહ્યા છે. 1995માં શંકરસિંહ વાઘેલા ભાજપમાં હતા અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. એ વખતે બાપુએ સપ્ટેમ્બર, 1995માં તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સામે ખુલ્લી બગાવત કરીને મોરચો માંડ્યો હતો. તેમણે કેશુભાઈને હટાવવાની માગ કરી હતી.

6/6
 અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા 2017ની ચુંટણી માટે બોલાવવામાં આવેલા સંમેલનમાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જાહેર કર્યું કે, હું સીએમપદની રેસમાં નથી. વાઘેલાની આ જાહેરાતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે તો બીજી તરફ વાઘેલાના ટીકાકારો આ મામલે કટાક્ષ કરી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget