શોધખોળ કરો
કોંગ્રેસ ભાજપના કયા પાટીદાર ધારાસભ્યોને બનાવશે ટાર્ગેટ? પછાડવા શું ઘડી વ્યૂહરચના? જાણો વિગત
1/6

ત્રણથી વધુ ઉમેદવારો વાળી બેઠક પર ઉમેદવારોને સમજાવવાની જવાબદારી આ આગેવાનોને સોંપાઈ છે. કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે તમામ લોકોને સાથે રાખવા માંગે છે અને તેના માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઇને પણ બેઠકમાં ચર્ચા થશે.
2/6

જોકે, કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ન મળી શકવાના કારણે આ જાહેરાતમાં વિલંબ થશે. તેમ છતાં કેટલાક ઉમેદવારોને લઇને બેઠકમાં ચર્ચા કરાશે. ઉમેદવારોની યાદીને લઇને મડાગાંઠ ઉકેલવા ચર્ચા કરાશે. ઉમેદવારો જાહેર થાય તે પહેલા ડેમેજ કંટ્રોલ કરવાની જવાબદારી ત્રણ કૉંગ્રેસી આગેવાનોને સોંપાઈ છે.
Published at : 03 Oct 2017 12:31 PM (IST)
View More





















