શોધખોળ કરો

અમદાવાદ: ઘરમાં બહેને પ્રેમી સાથે લગ્ન કરવાની કરી વાત અને પછી થઈ જોવા જેવું?

1/5
ઈજાગ્રસ્ત કરણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેણે શહેરકોટડા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાના મૂળમાં જવાનો પણ પોલીસ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે.

2/5
ચારેયે કશું પણ બોલ્યા વગર કરણ સાથે મારામારી શરૂ કરી દીધી હતી. દરમિયાનમાં અરવિંદ અને નવતરે લોખંડની પાઈપ વડે કરણ ઉપર હુમલો કર્યો હતો. જો કે કરણે મદદ માટે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ જતાં ચારેય ભાગી ગયા હતા. મારામારી દરમિયાન કરણનો મોબાઈલ ફોન પડી ગયો હતો.

3/5
અમદાવાદ: કોલેજિયન યુવતીએ પ્રેમી સાથે લગ્ન કરવાની વાત કરતાં ઉશ્કેરાયેલા તેનો ભાઇ 3 મિત્રોને લઇને બહેનના પ્રેમીના ઘરે પહોંચ્યો હતો. જો કે બહેનનો પ્રેમી ઘર નીચે પાર્લર બહાર મળી આવતા ચારેયે તેને ગડદાપાટુનો માર મારવા ઉપરાંત લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેણે શહેરકોટડા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

4/5
મીનાક્ષીએ 2 દિવસ પહેલા તેના ઘરમાં તેના અને કરણના પ્રેમ પ્રકરણની વાત કરીને બંને લગ્ન કરવા માંગતા હોવાની વાત કરી હતી. મીનાક્ષીની વાત સાંભળીને તેનો ભાઇ અરવિંદ ગુસ્સે ભરાયો હતો. દરમિયાનમાં રવિવારે રાતે 9.30 વાગ્યે કરણ તેના એપાર્ટમેન્ટની નીચે આવેલા વરદાયિની પાર્લર આગળ બાઈક પાર્ક કરીને બેઠો હતો. ત્યારે અરવિંદ તેના 3 મિત્ર નવરતન, હિતેશ અને સની સાથે ત્યાં આવ્યો હતો.

5/5
સૈજપુર જીડી હાઈસ્કૂલ પાસેના લાભ એપાર્ટમેન્ટમાં રહેતો કરણ ગણપતભાઇ વણકર(22) ‌ભવન્સ કોલેજમાં ટીવાયબીએમાં અભ્યાસ કરે છે. મેમ્કોમાં રહેતી મીનાક્ષી(નામ બદલેલ છે) કરણની કોલેજમાં અભ્યાસ કરતી હોવાથી બંને વચ્ચે 2 વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Embed widget