શોધખોળ કરો

હાર્દિક પટેલના ક્યા ખાસ 5 માણસો છે ચૂંટણીના મેદાનમાં ? કઈ બેઠકો પરથી લડી રહ્યા છે ? જાણો વિગત

1/5
પાટણ લો કોલેજના પ્રોફેસર કિરીટ પટેલે જણાવ્યુ છે કે, મને માત્ર પાટીદારોનો જ નહી પરંતુ અન્ય સમુદાયના લોકોનો પણ ટેકો છે. તેમણે કહ્યુ છે કે હું લો કોલેજમાં આઇપીસી ભણાવુ છુ અને ચૂંટણી પછી લોકોને પણ આ ભણાવીશ. પાસના કન્વીનર લલીત વસોયાએ ધોરાજી બેઠક પરથી કોંગ્રેસની સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

2/5
કોંગ્રેસે પાસના બે ટેકેદારોને સમાવવા માટે તેની પ્રથમ યાદીમાં ફેરફાર કર્યા હતા. વરાછા રોડ સીટ પરથી ધીરૂ ગજેરા અને કામરેજ બેઠક પરથી અશોક જરીવાલાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. પાસના સૂત્રો મુજબ તેમણે ૯ બેઠકો માંગી હતી, પરંતુ કોંગ્રેસે પાંચ બેઠકો આપવા તૈયારી દર્શાવી હતી.

3/5
પાસ કન્વીનરો ઉપરાંત એડવોકેટ બી.એમ.માંગુકીયા કે જેઓ અગાઉ ભાવનગરના ગારીયાધારથી ચૂંટણી લડવામાં અસફળ રહ્યા હતા તેમને પીટાદારોના ગઢ ગણાતા અમદાવાદના ઠક્કરબાપાનગરથી ટિકીટ આપવામાં આવી છે. માંગુકીયા લેઉઆ પાટીદાર છે તેમણે ર૬ ઓગસ્ટ ર૦૧પના રોજ કથિત રીતે પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા શ્વેતાંગ પટેલનો કેસ લડ્યા હતા. શ્વેતાંગની સોસાયટી તેમના મતવિસ્તારમાં જ આવેલી છે.

4/5
આ અંગે માંગુકીયાએ કહ્યું છે કે હું લોકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપીશ. તેમણે કહ્યું છે કે પાટીદાર સમુદાય ભાજપથી નારાજ છે જેનો મને લાભ મળશે. તેમણે કહ્યું છે કે આ વિધાનસભા બેઠકના દરેક દરેકે લોકો આ કેસ પછી મને ઓળખવા લાગ્યા છે.

5/5
નવી દિલ્લી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના આગેવાન પાંચ સાથીઓ મેદાનમાં ઉતર્યા છે. પાસ કન્વીનર કિરીટ પટેલને પાટણથી કોંગ્રેસે ટીકીટ આપી છે. હાલ પાસના બે કન્વીનરો કોંગ્રેસની ટિકીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 

Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

Embed widget