શોધખોળ કરો

કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીને લઇને સોંપાઇ જવાબદારી, જાણો કોને શું અપાઇ કામગીરી?

1/7
જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તરીકે ડો. વિજય દવે, હિમાંશુ વ્યાસ, શશીકાંત પટેલ, મનુસિંહ પરમાર, ઇકબાલ શેખ, બ્રેજેશ મેરજા, પરિમલ સોલંકી, કનુભાઈ વાઘેલા, પ્રહલાદ પટેલ, બાબુભાઈ કાપડિયા, પી.કે.વાલેરા, માનસિંહ ડોડિયા, ગોપાલસિંહ રાઠોડ, અને દિલીપ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.

2/7
જ્યારે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર અને સાહિત્યની જવાબદારી અર્જુન મોઢવાડિયાને આપવામાં આવી છે. નરેશ રાવલને શહેરી વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી છે.

3/7
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર સમિતિના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે શક્તિસિંહ ગોહિલને ચૂંટણીમાં મીડિયા સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.

4/7
અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કામગીરીની વહેંચણી કરી દીધી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે પત્રકાર પરિષદમાં નિમણૂંક અંગે જાહેરાત કરી હતી. આ તમામ નિમણૂંક રાહુલ ગાંધીએ કરી હોવાનું જાણવા મળ્યું છે.

5/7
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી 10 ઉપાધ્યક્ષ, 14 મહામંત્રી, 7 પ્રવક્તા નિમાયા છે. ચૂંટણીલક્ષી 5 સમિતિઓની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે 63 મંત્રીઓ, 4 એક્ઝિક્યુટિવ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. એટલું જ નહીં, 13 નવા શહેર-જિલ્લા પ્રમુખો નિમાયા છે. જે હાલના માળખામાં વધુ નિમણુંક કરાઈ છે.

6/7
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા તરીકે અમીબેન યાજ્ઞિક, બદરુદ્દીન શેખ, જયરાજસિંહ પરમાર, કૈલાશ ગઢવી, રાજન પ્રિયદર્શી, પરાંજયાદિત્યાસિંહ પરમાર, નૈશત દેસાઇની નિણૂંક કરવામાં આવી છે.

7/7
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સત્યજીત ગાયકવાડ, જગદીશ ઠાકોર, બાબુભાઈ માંગુકિયા, કાશ્મીરાબેન મુન્શી, પ્રવીણ રાઠોડ, વજીરખાન પઠાણ, પુનાજીભાઈ ગામીત, ભીખુભાઈ વરોતરિયા, ધીરુભાઈ ગજેરા અને જશોદાબેન પરમારની નિમણૂંક કરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં મુખ્ય આરોપી મેહુલ ઝડપાયો, ત્રણની ધરપકડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget