અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું વોટિંગ થવાનું છે. આ પહેલા abpasmitaએ સીએસડીએસ અને લોકનીતિ સાથે મળીને ગુજરાત વિધાનસભાનો ઓપિનિયલ પોલ કર્યો છે. આ પોલમાં અત્યંત રસપ્રદ આગાહી કરવામાં આવી છે, જેની વિગતો નીચે પ્રમાણે છે.