શોધખોળ કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદીની ક્યારે થશે જાહેરાત, જાણો વિગતે

1/5
પ્રદેશ કોંગ્રેસનાં અંતરંગ સુત્રો મુજબ સ્ક્રીનીંગ કમિટી દ્વારા મોકલેલા અહેવાલના આધારે જનરલ ઇલેક્શન કમિટીએ બાકીની 82 બેઠકો પર ઉમેદવારો નક્કી કરીને એક પેનલ તૈયાર કરવામાં આવી છે. આ પેનલમાં પસંદ કરાયેલા ઉમેદવારો પાછળના કારણો, તેની સ્થિતિ સહિતના મુદ્દાઓ રજૂ કરીને તેને જનરલ ઇલેકશન કમિટી વર્કીગ કમિટીને અહેવાલ આપવામાં આવશે.

2/5
અમદાવાદ: વિધાનસભા ચૂંટણીની લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. જેમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ઘણાં પટેલોમાં ભાજપમાં સામે આક્રોશ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ કોંગ્રેસ અનામત આપવા માટે તૈયારી બતાવી રહી છે જેના કારણે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક બીજા સામે પ્રહારો કરીને પ્રચાર કરી રહ્યા છે.

3/5
કોંગ્રેસ દ્વારા 100 બેઠકો પર ઉમેદવારો નક્કી થયા પછી હજુ બાકીની 82 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવા માટે દિલ્હીમાં બેઠકોનો દોર હાથ ધરવામાં આવ્યો છે તેમ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

4/5
આ બેઠકમાં બાકીની 82 બેઠકો માટેના ઉમેદવારો નક્કી થયા છે તેની પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ અપાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જોકે કોંગ્રેસ હજુ યાદી ક્યારે જાહેર કરશે તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી.

5/5
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાને કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક શુક્રવારે મળશે. જેમાં ગુજરાત કોંગ્રેસનો મોટા નેતાઓ હાજર રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Embed widget