શોધખોળ કરો

પતિના લફરાની જાણ થતાં યુવતીએ પતિની પ્રેમિકાના પતિ સાથે બાંધ્યા સેક્સસંબંધ, પછી આવ્યો ખતરનાક વળાંક

1/4
એટલું જ નહીં છૂટાછેડા થઈ ગયા પછી બંને યુવતીઓ પોતપોતાના પ્રેમી સાથે પરણી ગઈ હતી. આ પછી પરેશે તેની સામે થયેલી બળાત્કારની ફરિયાદ રદ કરાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલા દ્વારા બંને પક્ષકારોની સહમતીને ધ્યાને લઇ તેમની ફરિયાદ રદ્ કરવા હુકમ કર્યો છે.

2/4
દરમિયાન કામિનીએ તેના પતિ સામે બળાત્કાર, વ્યભિચાર, દહેજ પ્રતિબંધક ધારાની કલમ સહિતની જુદી-જુદી કલમો હેઠળ તેના પતિ અંકિત સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ બંને પક્ષો વચ્ચે થયેલા સમાધાનના ભાગરૂપે તેઓએ છૂટાછેડા લઇ લીધા હતા.

3/4
અમદાવાદઃ પતિ-પત્નીના પ્રેમપ્રકરણનો અજીબો ગરીબ કિસ્સો ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યો છે. પતિ પાડોશી યુવકની પત્નીના પ્રેમમાં પડતાં પત્નીએ પણ પ્રેમિકાના પતિ સાથે સંબંધ વિકસાવ્યા હતા. એટલું જ નહીં, પત્નીએ પતિ સામે બળાત્કાર સહિતની ફરિયાદ પણ કરી હતી. હવે બંને પક્ષે સમાધાન થતાં અને પાડોશીએ પ્રેમિકાઓ સાથે લગ્ન કરી લેતા હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી કરી હતી.

4/4
આ અંગેની વિગતો એવી છે કે, મોરબી પાસેના ગામમાં રહેતા પરેશ પટેલ(નામ બદલ્યું છે)ના નવ વર્ષ પહેલા કામિની(નામ બદલ્યું છે) સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન પરેશને પાડોશમાં રહેતી પરિણીતા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, આ પ્રેમસંબંધ ઘેરો બનતાં પત્નીને ખબર પડી ગઈ હતી. જેથી પત્નીએ પતિને સબક શિખવવા યુવતીના પતિ સાથે અનૈતિક સંબંધ વિકસાવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત

8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું

Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ

Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ

Embed widget