શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્ય માંડવાના સ્ટેજ પર જ ધૂણવા લાગ્યા, જાણો વિગત

1/5
મોડી રાત સુધી ચાલેવા માંડવામાં ધારાસભ્યનું ધૂણવું સૌ કોઈ માટે આશ્ચર્યજનક રહ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યને સાંકળો ઉછાળતા જોઈને લોકો પણ અચંબામાં પડી ગયા હતા. મોડી રાત સુધી માંડવામાં ભૂવા ધૂણ્યા હતા.

2/5
બુધવારે રાત્રે માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટીસંખ્યામાં ભૂવાઓ પણ હાજર હતા. વારાફરતી ભૂવા ધૂણતા હતા ત્યાં ધારાસભ્ય સ્ટેજ ઉપર સાંકળ લઈને આવી પહોંચ્યા હતા અને જુસ્સાભેર ધૂણ્યા હતા અને સાંકળો પછાડી હતી.

3/5
માત્ર એટલું જ નહીં પરંતુ ‘ખમ્મા ખમ્મા’ના પાકારો પાડ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યને સ્ટેજ ઉપર ધૂણતા જોઈ લોકોમાં અચરજ ફેલાયું હતું. માંડવામાં આવેલા સૌ કોઈ લોકો ધારાસભ્યને ધૂણતા જોઈ હાસ્ય રોકી શક્યા નહોતા તો કેટલાક લોકોએ આશ્ચર્ય અનુભવ્યું હતું.

4/5
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના છડીયાળીમાં માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરરવામાં આવ્યું હતું. જેમાં લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પણ હાજર હતા. આ દરમિયાન ધારાસભ્ય અચાનક સ્ટેજ ઉપર ચડી ગયા હતા અને ધૂણવા લાગ્યા હતા.

5/5
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના છડીયાળી ગામે યોજવામાં આવેલા માતાજીના નવરંગા માંડવામાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લીંબડીના કોંગ્રેસી ધારાસભ્ય સ્ટેજ ઉપર જ ધૂણવા લાગ્યા હતા. એટલું જ નહીં ‘ખમ્મા ખમ્મા’ના પોકારો પણ પાડ્યા હતા. કોંગ્રેસના આ ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત

8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ

રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ

Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર

Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય

Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે

Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન

T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ

Embed widget