શોધખોળ કરો

પાર્ટટાઇમ અધ્યાપકોને ડિંગો, સરકારે પગાર વધાર્યો પણ કાયમી ન કર્યા

1/3
અમદાવાદઃ એક બાજુ ફિક્સ પગારદારો કાયમી કરવા માટે લડત ચલાવી રહ્યા છે, ત્યારે હવે પાર્ટટાઇમ અધ્યપકોને પણ સરકારે નિરાશ કરતાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 20 વર્ષથી પાર્ટટાઇમ અધ્યાપકોને સરકારે કાયમી ન કર્યા પણ પગાર વધારો 30 ટકા કરતા પાર્ટટાઇમ અધ્યાપકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. અગાઉ સરકારે પાર્ટટાઇમ અધ્યાપકો પછી સરકાર દ્વારા ભરતી કરાયેલા એડહોક અધ્યાપકોને કાયમી કર્યા હતા. જોકે, પાર્ટટાઇમ અધ્યાપકોને કાયમી કરવાને બદલે સરકારે પગાર વધારો કરતા રોષ ફાટી નીકળ્યો છે.

2/3
રાજ્યના તત્કાલિન શિક્ષણમંત્રી આનંદીબેન પટેલ વખતે પાર્ટટાઇમ અધ્યાપકોએ કાયમી થવા માટે લડત લડવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. અઠવાડિયે ત્રણથી ચાર પિરીયડ લેતા અધ્યાપકોનો રૂ.4680 માસિક પગાર 30 ટકા વધી રૂ. 6084 કરાયો છે. જ્યારે અઠવાડિયે પાંચથી સાત તાસ લેતા પાર્ટટાઇમ અધ્યાપકોનો રૂ. 9360 માસિક પગાર વધીને રૂ. 12,168 અને અઠવાડિયે આઠથી દસ પિરીયડ લેતા અધ્યાપકોનો રૂ. 14040 પગારમાં 30 ટકા વધીને સૂચિત માસિક વેતન રૂ.18,252 નક્કી કરવામાં આવ્યો છે.

3/3
સરકારે પાર્ટટાઇમ અધ્યાપકોને કાયમી ન કરતાં પગાર વધારો કરતાં ત્રણથી ચાર પિરીયડ લેનાર અધ્યાપકનો પગાર રૂ. 6048 થયો છે. પગાર વધારો પાછલી અસરથી એટલે કે તા. 1 માર્ચ, 2017થી અમલમાં આવશે. આ અંગે પાર્ટટાઇમ અધ્યાપકોએ જણાવ્યું હતું કે, કેટલાક અધ્યાપકો નિવૃત થઇ ગયા છતા તેમને કાયમી કરાયા નથી અને તેમની પછી ભરતી કરાયેલા અધ્યાપકો કોર્ટમાં જતા તેમને કાયમી કરવાની ફરજ પડી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget