શોધખોળ કરો

અશોક ગેહલોતની જગ્યાએ કોને બનાવાયા ગુજરાત કોંગ્રેસના પ્રભારી? જાણો વિગત

1/5
અમદાવાદઃ અશોક ગેહલોતને સ્થાને રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્સ્થાન વિધાનસભાની ચૂંટણીને લીધે ગેહલોત વ્યસ્ત બનતાં હાઇકમાન્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

2/5
સંગઠનને મજબૂત બનાવવામાં સાતવ માહિર છે. યુવાઓને સાથે રાખીને ચૂંટણીમાં ય તેમણે ઘણી સારી કામગીરી બજાવી છે. સૌરાષ્ટ્રમાં તેમના વડપણ હેઠળ કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે જેના પગલે લોકસભાની ચૂંટણીને જોતાં રાજીવ સાતવને પ્રભારી બનાવવા નક્કી કરાયું છે.

3/5
સિનિયર ધારાસભ્યોને કોરાણે મૂકીને યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવાયા હતાં. હવે અમિત ચાવડાને પક્ષ પ્રમુખ બનાવાયા છે જેના પગલે સિનિયર નેતાઓને સ્પષ્ટ સંદેશો આપી દેવાયો છે. અશોક ગેહલોત રાજસ્થાનમાં કોંગ્રેસ પક્ષ વતી મુખ્યમંત્રીના દાવેદાર ગણાય છે. ગેહલોત રાજસ્થાનમાં પણ ચૂંટણીની બાગડોર સંભાળવાના છે જેના પગલે હાઇકમાન્ડે આ નિર્ણય લીધો છે.

4/5
નોંધનીય છે કે, રાહુલ ગાંધી હવે ગુજરાતના સુશુપ્ત અવસ્થામાં રહેલાં કોંગ્રેસ સંગઠનમાં યુવાઓને સ્થાન આપી ચેતનવંતુ કરવા માંગે છે. યુવા ધારાસભ્ય અમિત ચાવડાને પ્રદેશ કોંગ્રેસની બાગડોર આપ્યા બાદ હવે યુવા સાંસદ અને સહપ્રભારી રાજીવ સાતવને અશોક ગેહલોતના સ્થાને ગુજરાત કોંગ્રેસના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.

5/5
સૂત્રોના મતે, વિધાનસભાની ચૂંટણી વખતે ખુદ રાષ્ટીય પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતને ખૂંદીને ભરપૂર પ્રચાર કર્યો હતો તે વખતે જ કોંગ્રેસના માત્ર હોદ્દા ભોગવતા નેતાઓની નજીકથી કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત પક્ષ પ્રત્યેનો તેમનો બનાવટી લગાવ જોયો હતો. તે વખતે રાહુલ ગાંધીએ પક્ષના સંગઠનની કાયાપલટ કરવા નક્કી કર્યુ હતુ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ

અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 

Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ

Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

Embed widget