શોધખોળ કરો
આજથી ડ્રાઈવિંગ લાઈસન્સની ફીમાં જંગી વધારો, જાણો હવે વિવિધ કામ માટે કેટલી રકમ ચૂકવવી પડશે
1/5

ઉપરાંત ડ્રાઇવિંગ સ્કૂલની રિન્યૂઅલ ફી પણ રૂપિયા 10 હજાર કરી દેવામાં આવી છે. જ્યારે ડ્રાઇવિંગ સ્કૂલના ડુપ્લિકેટ લાઇસન્સની ફી રૂપિયા 5000 કરવામાં આવી છે. ડ્રાઇવરના બેઝની ફી પણ વધારી રૂપિયા 400 કરી દેવામાં આવી છે. જ્યારે લાઇસન્સને લગતી અન્ય આનુસાંગિક ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
2/5

લાઇસન્સમાં સુધારા માટેની ફી પણ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત લાઇસન્સને લગતી અન્ય તમામ બાબતોની ફીમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે એનઓસીની ફી પણ વધારી રૂપિયા 200 કરી દેવાઈ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપરાંત ડ્રાઇવિંગ સ્કૂલ અંગેના લાઇસન્સની ફી પણ વધારી રૂપિયા 10 હજાર કરવામાં આવી છે.
Published at : 08 Mar 2017 07:00 AM (IST)
View More























