શોધખોળ કરો

સ્વામીનારાયણ સીડી કાંડઃ છ સાધુની સેક્સ માણતી સીડી ઉતરેલી, ભક્તિસ્વરૂપ પાસેથી કામસૂત્ર-કોન્ડોમ-ન્યુડ ફોટો, પોર્ન સામગ્રી મળેલી

1/7
આ કેસમાં પછીથી ત્રણ સાધુઓ સામે પણ કેસ થયો હતો. જો કે કોર્ટે પછીથી ભક્તિસ્વરૂપ સ્વામી સહિત ચારેય આરોપીને પણ છોડી મૂક્યા હતા. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે કરેલી તપાસની પણ કોર્ટે ઝાટકણી કાઢી હતી. પોલીસે એક જૂથની તરફદારી કરીને પક્ષપાતી તપાસ કરી હોવાની ટીકા પણ ચુકાદામાં કરી હતી.

2/7
સેક્સ સીડીમાં દેખાતા ચાર પૈકી એક જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ભક્તિસ્વરૂપ હતા. બીજા અમદાવાદના સ્વામી હરિકૃષ્ણ હતા. એક સાધુ સુરતના અને એક ભરૂચના હતા. આ ચારેય સાધુ પણ નૌતમ સ્વામી જૂથના હતા અને તેમને પણ કોલગર્લ્સ મોકલીને ફસાવાયા હોવાનો બચાવ કરાયો હતો.

3/7
ક્રાઈમ બ્રાંચના એસીપી તરીકે ડી.જી. વણઝારા હતા. તેમણે તરત જ કાર્યવાહી કરીને આ સીડીના કેસમાં ભક્તિસ્વરૂપ સહિત ચાર લોકોને ઝડપી લીધા હતા. પોલીસે એ વખતે ભક્તિસ્વરૂપ પાસેથી યુવતીઓની નગ્ન તસવીરો, પોર્નોગ્રાફિક મટીરિયલ. કોન્ડોમ, કામસૂત્ર બુક વગેરે મળી આવ્યાં હતાં.

4/7
આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી. આ તપાસ ચાલતી હતી ત્યાં 29 જાન્યુઆરી, 2005ના રોજ ક્રાઈમ બ્રાંચને એક નનામો પત્ર મળ્યો. તેમાં આક્ષેપ કરાયો હતો કે સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સાધુઓને મહિલાઓ સાથે સેક્સ માણતા દર્શાવતી સીડીઓ લોકોમાં વહેંચાઈ રહી છે.

5/7
સીડી બહાર આવતાં બંને સાધુ મંદિરને તાળાં મારીને ફરાર થઈ ગયા હતા. બંને સાધુ વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામી જૂથના હતા. નૌતમ સ્વામીએ આક્ષેપ મૂક્યો હતો કે અજેન્દ્રપ્રસાદ જૂથે કોલગર્લને પૈસા આપીને મોકલી હતી અને બંને સાધુને ફસાવાયા છે કે જેથી તેમના જૂથને બદનામ કરી શકાય.

6/7
આ સેક્સ સીડી કાંડ 2004-05માં ગાજ્યો હતો. ઓક્ટોબર 2004માં અમદાવાદના એક અખબારે આ સેક્સ સીડીનો અહેવાલ છાપ્યો ને ખળભળાટ મચ્યો હતો. સેક્સ સીડીમાં ડભોઈ સ્વામિનારાયણ મંદિરના બે સાધુ એક વેશ્યા સાથે સેક્સ માણતા દેખાતા હતા. આ સીડી ત્રણ વર્ષે પહેલાં ઉતારાઈ હોવાની વાત બહાર આવી હતી.

7/7
અમદાવાદઃ વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયને હચમચાવી દેનારા સેક્સ સીડી કાંડમાં 11 વર્ષ પછી અંતે અજેન્દ્રપ્રસાદ પાંડે કોર્ટ સામે શરણાગતિ સ્વીકારવા તૈયાર થયા છે ત્યારે આ સેક્સ કાંડને લગતી ઘટનાઓ કોઈ ફિલ્મની વાર્તાને પણ ટક્કર મારે તેવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget