શોધખોળ કરો

ગુજરાતના 44 વિદ્યાર્થીઓએ UPSC મેઇન એક્ઝામ કરી પાસ, જાણો તમામ સફળ ઉમેદવારોના નામ

1/4
 કેટેગરી પ્રમાણે જોઇએ તો જનરલ કેટેગરીના 20, એસસીના 10, એસસીના 3 અને એસઇબીસીમાં 11 ઉમેદવારો પાસ થયા છે. મોટાભાગના ઉમેદવારોએ ગુજરાતી સાહિત્યના વિષયો સાથે પરીક્ષા પાસ કરી છે. આગળની સ્લાઇડમાં જુઓ પાસ થયેલા ઉમેદવારોની યાદી.

2/4
 (1) સાગર મેવાલીયા, (2) કેવીન વિરાણી (3) અક્ષય ઝારે (4) પ્રતિક જાબેર (5)સન્ની પટેલ (6) વિશ્વદીપસિંહ ગોહિલ (7) સંદિપ વર્મા (8) પારિતોષ વ્યાસ (9) જીતેન્દ્ર અગ્રવાલ (10) હાર્દિક માંકડિયા (11) મિહિર સાકરિયા (12) ઝાઇદઅહેમદ અંસારી (13)નિતીશ ચાંદેલ (14) ચિરાગ જાહીરવાલ (15) કૃતિ પટેલ (16) મમતાબેન પોપટ (17) ખુશ્બુબેન સુથાર (18) મીતુલ રાઠોડ (19) અભિષેક ગુપ્તા (20) દક્ષાબેન પરીખ (21) અશોકકુમાર રાઠોડ (22) મીતકુમાર મકવાણા (23) પીંકેશકુમાર પરમાર (24) દર્શનકુમાર પ્રિયદર્શની (25) રિદ્ધિ પરમાર (26) રુશિત ગુપ્તા (27) કરણ પ્રતા (28)ચેતન લાડુમાર (29) ભાર્ગવ ડાંગર (30) મોહીત પંચાલ (31) રિયાઝ સરવૈયા (32) તમીમી અબામહમંદબી (33)મનોજ બરહાટ (34)દેવેન કેશવાલા (35)સંજય શર્મા (36)હસન સફીન (37) ભરતભાઇ ચાવડા (38)અમીતા પારગી (39)અક્ષય લંબે (40)પ્રિયાંક ગલચર (41) મિલન સોલંકી (42) પંકજ તિવારી (43) અક્ષય ગૌધાની (44)

3/4
આગામી સમયમાં આ ઉમેદવારો પર્સનલ ઇન્ટરવ્યૂમાં જશે. પર્સનલ ઇન્ટરવ્યૂ પાસ કરનારા ઉમેદવારોને ફાઇનલ નિયુક્તિ આપવામાં આવશે. જે ઉમેદવારો પાસ થયા છે જેમાં પુરુષ ઉમેદવારોની સંખ્યા 38 અને મહિલાઓની સંખ્યા 6 છે.

4/4
અમદાવાદઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્ધારા લેવાયેલી મેઇન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશમાંથી 2745 ઉમેદવારો પાસ થયા છે જેમાં ગુજરાતના 44 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ગુજરાતના 188 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સ્પીપામાંથી 133 ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષા આપી હતી જે પૈકી 43 ઉમેદવારો પાસ થયા છે જ્યારે એક વિદ્યાર્થી સ્પીપાની બહારથી પરીક્ષા પાસ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Embed widget