શોધખોળ કરો
અમદાવાદઃ એક્ટિવા પરથી પડી છતાં યુવતીએ દાખવી હિંમત, ભાગતા બે ચોરને પકડી પોલીસને હવાલે કર્યા
1/5

લોકો ભેગા થઇ જતાં બંને ચોરને પકડી પોલીસ સ્ટેશન લઇ ગયાં હતાં, માધુપુરા પોલીસે વિકી રામુભાઇ દંતાણી (ઉ.વ. 19) અને હરેશ રાજુભાઈ દંતાણી (ઉ.વ. 24) (બંને રહે. ઇંદ્રનગરનાં છાપરાં, શાહપુર દરવાજા બહાર) અને હરેશ સેનમા (રહે. પઠાણની ચાલી, શાહપુર)ની ધરપકડ કરી ટેબલેટ કબજે કર્યું હતું.
2/5

મળતી માહિતી મુજબ અસારવામાં વોરાની ચાલી ખાતે મોહસીનાબાનુ મહંમદ શરીફ શેખ (ઉ.વ.20) પોતાના પરિવાર સાથે રહે છે. મોહસીનાબાનું શાહીબાગ સ્વામિનારાયણ મંદિર પાસેના એડ્વાન્સ પ્લાઝામાં મોબાઈલ સિમકાર્ડની કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે.
Published at : 16 Jul 2017 12:35 PM (IST)
View More





















