શોધખોળ કરો

પિતૃ પક્ષનું પહેલું શ્રાદ્ધ કરતા પહેલા, આ મહત્વપૂર્ણ બાબતોને ચોક્કસ જાણવી જરૂરી, પિતૃઓ થશે પ્રસન્ન

Pitru Paksha: પિતૃ પક્ષનું પહેલું આજે ભારદવી પૂનમે કરવામાં આવશે, જાણીએ વિધિ વિધાન સાથે પિતૃ પ્રસન્ન કેવી રીતે થશે

Pitru Paksha: હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. આ સમય પિતૃઓને પ્રસન્ન કરવા માટે શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ પિતૃ પક્ષ દરમિયાન તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોનું દાન અને પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃ દોષથી પીડિત લોકોને પણ તેનાથી રાહત મળે છે. આ વર્ષે, પિતૃ પક્ષનું પહેલું શ્રાદ્ધ, એટલે કે પ્રતિપદા શ્રાદ્ધ, 26 સપ્ટેમ્બર, 2026 ના રોજ ભાદરવી પૂનમથી શરૂ થઇ ગયુંય  તેથી, જો તમે પિતૃઓનું શ્રાદ્ધ કરવા જઈ રહ્યા છો, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

વાળ, દાઢી કે નખ કાપવા નહીં
પિતૃ પક્ષ દરમિયાન વાળ, દાઢી અને નખ કાપવા પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં, શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ પ્રવૃત્તિઓ ટાળો. ખાસ કરીને જેઓ તેમના પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરે છે તેઓએ આ નિયમનું પાલન કરવું જોઈએ.

સ્વચ્છતાનું ધ્યાન રાખો
જો તમે પિતૃ પક્ષ દરમિયાન ઘરે તમારા પૂર્વજો માટે શ્રાદ્ધ કરી રહ્યા છો, તો સ્વચ્છતા જાળવો. ખાસ કરીને, જ્યાં તમે તર્પણ અને શ્રાદ્ધ કરી રહ્યા છો ત્યાં શુદ્ધતા અને સ્વચ્છતા રાખો. ઘરમાંથી કોઈપણ તૂટેલી કે નકામી વસ્તુઓ ફેંકી દો.

દિશા અને શુભ સમય
જો તમે તમારા પૂર્વજો માટે શ્રાદ્ધ કરી રહ્યા છો, તો દિશા અને યોગ્ય સમય ધ્યાનમાં લેવાનું ભૂલશો નહીં. બપોરનો સમય તમારા પૂર્વજો માટે શ્રાદ્ધ કરવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. કુટુપ કાલ, રોહિણી અને બપોર સૌથી શુભ સમય છે. પૂર્વજો માટે તર્પણ હંમેશા દક્ષિણ તરફ મુખ કરીને કરવું જોઈએ. હિન્દુ ધર્મમાં, દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે.

પંચબલી ભોગ
પિતૃ પક્ષમાં શ્રાદ્ધ દરમિયાન, પંચબલી ભોગ આપવાનો પણ રિવાજ છે. સૌ પ્રથમ, શ્રાદ્ધ ભોજન ગાય, કૂતરા, કાગડા, દેવતાઓ અને કીડીઓ માટે અલગ રાખો. આમ કરવાથી પિતૃઓ સંતુષ્ટ અને પ્રસન્ન થાય છે.

આ બાબતો પણ ધ્યાનમાં રાખો:

શ્રાદ્ધના દિવસે તામસિક ખોરાક ન ખાઓ. ઘરે ફક્ત સાત્વિક ખોરાક જ બનાવો. ડુંગળી અને લસણનો ઉપયોગ ટાળો.

ઘરે કંકાશ ન કરો. વાતાવરણ સકારાત્મક અને શાંત રાખો.

શ્રાદ્ધ ભોજન બનાવવા માટે પ્લાસ્ટિક કે લોખંડના વાસણોનો ઉપયોગ ન કરો.

પિતૃ પક્ષ દરમિયાન નવા કપડાં, વાહન કે ઘર ખરીદવા જેવા શુભ પ્રસંગો ટાળો.

Advertisement

ટોપ સ્ટોરી

તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Rashifal 14 November 2026: શૂળ યોગના કારણે આ 5 રાશિનો થશે મોટો લાભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Rashifal 14 November 2026: શૂળ યોગના કારણે આ 5 રાશિનો થશે મોટો લાભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Dev Diwali 2026: દેવ દિવાળી ક્યારે? જાણો શુભ મુહૂર્ત, તારીખ અને પૌરાણિક કથા
Dev Diwali 2026: દેવ દિવાળી ક્યારે? જાણો શુભ મુહૂર્ત, તારીખ અને પૌરાણિક કથા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Embed widget