શોધખોળ કરો

Janmashtami 2025 :કૃષ્ણજન્માષ્ટમીની મધ્યરાત્રિએ 12 વાગ્યે આ મંત્રનો કરો જાપ, મનની ઇચ્છા થશે પૂર્ણ

Janmashtami 2025 : હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર મુખ્યત્વે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ  મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે અને મંત્રોજાપનું પણ વિશેષ મહત્વ છે.

Janmashtami 2025: જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક સરળ અને અસરકારક મંત્રોનો જાપ કરી શકો છો. આવો જાણીએ આ મંત્ર.

હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર મુખ્યત્વે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ  મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે.

કૃષ્ણાજન્માષ્ટીએ કરો આ મંત્રોના જાપ

ભગવાન કૃષ્ણના આ મંત્રનો જાપ કરવાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જન્માષ્ટમીના વિશેષ અવસર પર આ મંત્રનો જાપ કરવાથી સાધકને શુભ ફળ મળે છે.

શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારિ હે નાથ નારાયણ વાસુદેવા

આને ભગવાન કૃષ્ણનો સૌથી સરળ અને અસરકારક મંત્ર માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી તેમના પર ભગવાન કૃષ્ણની  કૃપા વરસે છે.  ભગવાન પોતે આ મંત્રનો જાપ કરીને પોતાના ભક્તની રક્ષા કરે છે.

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે

જો કોઈ વ્યક્તિએ આધ્યાત્મિક ઉચાઇ પ્રાપ્ત કરવી હોય અને મનને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન કરવું હોય તો  આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ પણ ભગવાન કૃષ્ણના સૌથી સરળ મંત્રોમાંથી એક છે.

ગોવલ્લભાય સ્વાહા

જન્માષ્ટમીના અવસર પર સાત અક્ષરોના આ સરળ મંત્રનો જાપ કરવાથી સાધકને પૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.

શ્રી કૃષ્ણ ગાયત્રી મંત્ર

ઓમ દેવિકાનંદનય વિદમહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણઃ પ્રચોદયાત્”

આ મંત્ર મનને શાંતિ આપે છે, દુઃખને દૂર કરે છે. આવી સ્થિતિમાં જન્માષ્ટમી પર આ મંત્રનો જાપ અવશ્ય કરવો.                       

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget