શોધખોળ કરો

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

વિશ્વ વિખ્યાત ભવિષ્યવક્તા બાબા વેંગા દ્વારા વર્ષ 2025 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી આજકાલ ચર્ચામાં છે. આ સિવાય તેમણે નવા વર્ષમાં કેટલીક રાશિઓ પર દેવી લક્ષ્મીના આશીર્વાદ વિશે પણ વાત કરી છે.

Baba Vanga Predictions 2025: વિશ્વ વિખ્યાત ભવિષ્યવક્તા બાબા વેંગા દ્વારા વર્ષ 2025 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી આજકાલ ચર્ચામાં છે. આ સિવાય તેમણે નવા વર્ષમાં કેટલીક રાશિઓ પર દેવી લક્ષ્મીના આશીર્વાદ વિશે પણ વાત કરી છે. જે તેમના માટે ફાયદાકારક છે, જ્યોતિષ અને નિષ્ણાતોના મતે નવું વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે 2025માં કઈ રાશિ પર લક્ષ્મીની કૃપા થશે. ચાલો જાણીએ...

બાબા વેંગાએ કહ્યું છે કે મેષ, વૃષભ, મિથુન અને કર્ક જેવી ચાર રાશિના લોકોને 2025માં આર્થિક રીતે ફાયદો થશે. આ તમામ રાશિઓ આખા રાશીચક્રમાં  સૌથી મહત્વપૂર્ણ છે, તેથી તેમને નવા વર્ષમાં લાભ મળશે.

બાબા વેંગા અનુસાર, 2025માં મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિ પર લક્ષ્મીજીની કૃપા રહેશે ?

મેષ રાશિઃ- બાબા વેંગા અનુસાર, વર્ષ 2025માં મેષ રાશિ સૌથી મજબૂત રાશિ બનવા જઈ રહી છે. તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને ભાગ્ય પણ તેમનો સાથ આપશે. જેના કારણે તેમને આખા વર્ષ દરમિયાન કોઈપણ કામમાં અડચણનો સામનો કરવો પડશે નહીં. સુખ-સમૃદ્ધિ અને શાંતિમાં વધારો થશે, સમાજમાં જીવન જીવવા માટે સૌથી જરૂરી છે તે સ્થિતિમાં પણ તફાવત આવશે. આર્થિક રીતે મોટો બદલાવ જોવા મળશે.

વૃષભ - વૃષભ રાશિવાળા લોકો શાંતિ પ્રેમી હોય છે અને તેઓ પોતાનું કામ ખૂબ જ સમર્પણ અને ઝડપથી કરે છે. બાબા વેંગાએ કહ્યું છે કે વૃષભ 2025માં આર્થિક રીતે ફાયદાકારક રહેશે અને તેમને તેમની મહેનતનું પૂરેપૂરું પરિણામ મળશે.

મિથુન રાશિ - બાબા વેંગાના અનુસાર 2025 મિથુન રાશિના લોકો માટે જીવનનું સૌથી સુવર્ણ વર્ષ રહેશે. તમામ બધી જ મુશ્કેલીઓનો અંત આવશે અને તેમને માત્ર સુખ મળશે. તેમને આર્થિક તંગીમાંથી રાહત મળશે અને  અચાનક જ મોટો આર્થિક ફાયદો થશે જેની વ્યક્તિએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. નવો બિઝનેસ શરૂ કરવા માટે પણ આ વર્ષ સારું સાબિત થશે.

કર્કઃ- બાબા વેંગાના મતે કર્ક રાશિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત રહેવાની છે, જેના કારણે વ્યક્તિના જીવનમાં અપાર ખુશીઓ આવશે અને તેમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે. જો કર્ક રાશિ વાળા લોકો 2024 માં દેવી લક્ષ્મીની પૂરા દિલથી પૂજા કરે છે, તો તેમના પર જીવનભર દેવી માતાના આશીર્વાદ રહેશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
3000 રુપિયાની SIP થી 10 વર્ષમાં કેટલું રિટર્ન મળશે? સરળ રીતે અહીં સમજો કેલક્યુલેશન  
3000 રુપિયાની SIP થી 10 વર્ષમાં કેટલું રિટર્ન મળશે? સરળ રીતે અહીં સમજો કેલક્યુલેશન  

વિડિઓઝ

Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
3000 રુપિયાની SIP થી 10 વર્ષમાં કેટલું રિટર્ન મળશે? સરળ રીતે અહીં સમજો કેલક્યુલેશન  
3000 રુપિયાની SIP થી 10 વર્ષમાં કેટલું રિટર્ન મળશે? સરળ રીતે અહીં સમજો કેલક્યુલેશન  
વનડે ઇતિહાસમાં પહેલી વાર બન્યો 550 થી વધુનો સ્કોર, બિહારના આ ખેલાડીએ વૈભવ સૂર્યવંશી કરતા પણ ફટકારી ઝડપી સદી
વનડે ઇતિહાસમાં પહેલી વાર બન્યો 550 થી વધુનો સ્કોર, બિહારના આ ખેલાડીએ વૈભવ સૂર્યવંશી કરતા પણ ફટકારી ઝડપી સદી
20 વર્ષ બાદ એક સાથે આવ્યા ઠાકરે બંધુઓ, BMC ચૂંટણી ગઠબંધનમાં લડવાની કરી જાહેરાત
20 વર્ષ બાદ એક સાથે આવ્યા ઠાકરે બંધુઓ, BMC ચૂંટણી ગઠબંધનમાં લડવાની કરી જાહેરાત
જાન્યુઆરી 2026 થી ICICI બેંક બદલી રહ્યું છે નિયમ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થશે મોંઘો, જાણો ડિટેલ
જાન્યુઆરી 2026 થી ICICI બેંક બદલી રહ્યું છે નિયમ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થશે મોંઘો, જાણો ડિટેલ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
Embed widget