શોધખોળ કરો

Rath Yatra 2024: વર્ષો બાદ રથયાત્રામાં અદભૂત સંયોગ, 1971માં બનેલા આ સંયોગનું થશે પુનરાવર્તન, જાણો

Rath Yatra News: ઓરિસ્સાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રા દેશ ઉપરાંત દુનિયાભરમાં જાણીતી છે. જ્યાં દુનિયાભરમાંથી લોકો આ અદભૂત નજારો જોવા આવે છે

Rath Yatra News: ઓરિસ્સાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રા દેશ ઉપરાંત દુનિયાભરમાં જાણીતી છે. જ્યાં દુનિયાભરમાંથી લોકો આ અદભૂત નજારો જોવા આવે છે. દર વર્ષે અષાઢ મહિનામાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રામાં ભગવાન કૃષ્ણની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ ઉપસ્થિત રહેશે.

આ વર્ષે જગન્નાથ રથયાત્રા 7 જુલાઈથી શરૂ થઈ છે, જે 16 જુલાઈના રોજ સમાપ્ત થશે. આ વર્ષે વર્ષો પછી જગન્નાથની યાત્રા પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વખતે તારીખોની ફેરફારના કારણે સતત બે દિવસ રથયાત્રા યોજાશે. આ પછી ગુંડીચા મંદિર પહોંચશે. દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ તીથિએ જગન્નાથ રથયાત્રા શરૂ થાય છે. જાણો અહીં જગન્નાથ રથયાત્રા વિશે...

53 વર્ષ બાદ બન્યો દુર્ગભ સંયોગ
આ વર્ષે પુરીમાં જગન્નાથ રથયાત્રા બે દિવસ ચાલશે. પંચાંગ મુજબ આ વર્ષે અષાઢ માસના કૃષ્ણ પક્ષની તિથિઓમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં રથયાત્રા પહેલાની તમામ પરંપરાઓ 7 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ પછી રથયાત્રા સવારના બદલે સાંજે શરૂ થશે. પરંતુ રથયાત્રા બાદ રથ ચલાવવામાં આવતો નથી. આથી રથને રાત્રે રોકી દેવામાં આવશે અને 8મી જુલાઇના રોજ વહેલી સવારે આગળ વધવા લાગશે. આ પછી, આ દિવસે ગુંડીચા મંદિર પહોંચશે. તમને જણાવી દઈએ કે તારીખોનો આવો સંયોગ વર્ષ 1971માં બન્યો હતો.

ભગવાન જગન્નાથનો રથ - 
પહેલો રથ જગન્નાથજીનો છે, જેને નંદીઘોષ કહેવામાં આવે છે. આ સાથે તેમાં લહેરાતા ધ્વજને ત્રૈલોક્ય મોહિની કહેવામાં આવે છે. આ સાથે આ રથમાં કુલ 16 પૈડાં છે. આ રથમાં પીળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે

ભગવાના બલરામ બિરાજશે બીજા રથ પર - 
ભગવાન બલરામના રથને તાલધ્વજ કહેવામાં આવે છે. આ સાથે રથમાં લહેરાવેલા ધ્વજને યુનાની કહેવામાં આવે છે. આ રથમાં કુલ 14 પૈડાં છે. આ સાથે આ રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેને વાસુકી કહેવામાં આવે છે.

માં સુભદ્રાનો ત્રીજો રથ - 
ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાનો રથ પણ બહાર કાઢવામાં આવે છે. આ રથને પદ્મ ધ્વજા કહેવામાં આવે છે. આ રથમાં કુલ 12 પૈડાં છે. આ રથમાં લાલ રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે ખેંચવાના દોરને સ્વર્ણચુરા કહેવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?

કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 

ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે

SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ

વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ

Embed widget