શોધખોળ કરો

Numerology 4 January 2026: આ મૂલાંકના લોકોને મળશે કિસ્મતનો સાથ, જાણો અંક જ્યોતિષ

Numerology 4 January 2026: 4 જાન્યુઆરી રવિવારનો દિવસ આપની બર્થ ડેટના અંક પરથી નીકળતા મૂલાંક મુજબ કેવો પસાર થશે, જાણીએ અંક જ્યોતિષ

પ્રતીકાત્મક તસવીર

1/10
મૂલાંક -1- : તમારું મન ભક્તિથી ભરેલું રહેશે, અને તમે નજીકના મંદિરમાં જઈ શકો છો.

2/10
મૂલાંક-2-  આજે તમે તમારા પરિવાર સાથે કોઈ કાર્યક્રમમાં હાજરી આપશો, અને બધા ખુશ થશે.

3/10
મૂલાંક-3- આજે તમે કોઈ અજાણી વ્યક્તિને મદદ કરશો, જે તમને શુભકામનાઓ આપશે.

4/10
મૂલાંક-4- તમારી સામાજિક લોકપ્રિયતા વધશે. આજે તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે.

5/10
મૂલાંક-5-  યોગ્ય આયોજન દ્વારા આજે તમે તમારી કારકિર્દીમાં ફેરફાર કરવામાં સફળ થશો.

6/10
મૂલાંક-6-  તમારા પરિવારના સભ્યોને કોઈ ચોક્કસ કાર્ય માટે તમારી પાસેથી અપેક્ષાઓ હશે, જે તમે પૂર્ણ કરશો.

7/10
મૂલાંક-7-  તમને પરિવારના કોઈ વડીલ સાથે સમય વિતાવવાની સારી તક મળશે. તમે તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરશો.

8/10
મૂલાંક-8-  જો તમે કોઈ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા છો, તો તમને સફળતા મળવાની શક્યતા છે.

9/10
મૂલાંક-9-  સમાજ સેવામાં સંકળાયેલા લોકોની આજે કોઈ અગ્રણી નેતા સાથે મુલાકાત થઈ શકે છે.

10/10
Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4  = 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Shrawan Somavar:  શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ  થશે

Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ

નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો  TMCના કાર્યાલયમાં  લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

Embed widget