શોધખોળ કરો

Christmas 2022: ક્રિસમસ પર ઘરે લાવો ક્રિસમસ ટ્રી, જાણો તેના નિયમો અને સાચી દિશા

Christmas 2022: 25 નવેમ્બરે નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન દરેક લોકો ઘરમાં ક્રિસમસ ટ્રી લાવે છે અને તેને રંગબેરંગી લાઈટથી સજાવવામાં આવે છે

Christmas 2022: નાતાલના અવસર પર લોકો ઘરને ક્રિસમસ ટ્રીથી સજાવે છે. પરંતુ તે માત્ર શણગાર સાથે જ નહીં પરંતુ વાસ્તુ સાથે પણ સંબંધિત છે. વાસ્તુ અનુસાર ક્રિસમસ ટ્રી લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.

25 ડિસેમ્બરે નાતાલનો તહેવાર 

નાતાલનો તહેવાર ઇસુ ખ્રિસ્ત એટલે કે ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે 2022માં પણ 25 ડિસેમ્બરે નાતાલનો તહેવાર ઉજવવામાં આવશે. ક્રિસમસના દિવસે લોકો તેમના ઘરને ખૂબ જ શણગારે છે. પરંતુ ક્રિસમસ પર ક્રિસમસ ટ્રીનું વિશેષ મહત્વ છે. નાતાલના દિવસે તમામ ઘરોમાં ક્રિસમસ ટ્રી લગાવવામાં આવે છે. પરંતુ ક્રિસમસ ટ્રીનો સંબંધ માત્ર સજાવટ સાથે જ નથી, પરંતુ તેનો સંબંધ ઘરની સકારાત્મકતા સાથે પણ છે. એટલા માટે તેને નાતાલના અવસર પર લગાવવું શુભ માનવામાં આવે છે.

નાતાલના દિવસે ક્રિસમસ ટ્રીની દિશા અને સ્થાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.વાસ્તુશાસ્ત્રમાં ક્રિસમસ ટ્રીનું મહત્વ અને તેને ઘરમાં લગાવવા સંબંધિત નિયમો સમજાવવામાં આવ્યા છે. જાણો વાસ્તુ અનુસાર ક્રિસમસ પર ક્રિસમસ ટ્રી કેવી રીતે લગાવવું.

ક્રિસમસ ટ્રી માટેના વાસ્તુ નિયમો

  • ક્રિસમસ ટ્રી લગાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસમસ ટ્રી હંમેશા ઉત્તર દિશામાં રાખવું જોઈએ. જો કોઈ કારણોસર તેને આ દિશામાં રાખવું શક્ય ન હોય તો તમે તેને ઉત્તર-પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં પણ રાખી શકો છો. ક્રિસમસ ટ્રી માટે પણ આ દિશાઓ શુભ માનવામાં આવે છે.
  • ઘણા લોકો ક્રિસમસ ટ્રી પર લાઇટ પણ લગાવે છે. વાસ્તુ અનુસાર ક્રિસમસ ટ્રી પર લાલ અને પીળા રંગની લાઈટો લગાવવી જોઈએ.
  • ક્રિસમસ ટ્રી ઘરના મુખ્ય દરવાજાની સામે, ગંદી જગ્યા, કોઈપણ થાંભલાની નજીક ક્યારેય ન લગાવવું જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત
Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
Embed widget