શોધખોળ કરો

સપ્ટેમ્બરના મઘ્યથી આ 5 રાશિના જાતકો થશે ભાગ્યોદય, અપાર સફળતાના યોગ

Surya Gochar 2026: સૂર્ય 17 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ બુધની રાશિ છે, તો જાણો કઈ રાશિના લોકો કારકિર્દી, શક્તિ અને વ્યવસાયમાં સકારાત્મક પરિણામો જો

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સૂર્ય 17 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે, થશે સકારાત્મક અસર.
  • ધન, સિંહ રાશિના જાતકોને કરિયર, વેપારમાં લાભ મળશે.
  • કન્યા, મીન રાશિને નવી તકો, આર્થિક સ્થિતિ સુધારાશે.

Surya Gochar 2026:  સૂર્ય 17 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. કન્યા બુધની રાશિ છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓને કરિયર, સત્તા અને વેપારના ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળી શકે છે.

ધન રાશિ
ધન રાશિના લોકોને લાભ મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળવાની શક્યતા છે. વેપારમાં નવી ડીલ થઈ શકે છે. જમીન, મકાન અથવા વાહન ખરીદવાના યોગ બની શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સારા સમાચાર મળી શકે છે. કામના સંબંધમાં મુસાફરી પણ શક્ય છે.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. કામમાં સક્રિયતા રહેશે. નોકરીમાં સારા પરિણામ મળી શકે છે. ઈન્ટરવ્યૂમાં સફળતાના યોગ છે. વહીવટી કામ પૂર્ણ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. મુસાફરીની તકો મળશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધ જાળવી રાખવાની સલાહ છે.

કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે સમય અનુકૂળ રહી શકે છે. નોકરીમાં નવી તકો મળી શકે છે. કામમાં ઓળખ વધશે. વેપારના વિસ્તરણના યોગ છે. નવી યોજના શરૂ કરી શકો છો. આર્થિક લાભ થઈ શકે છે. અંગત સંબંધોમાં સંયમ રાખો. જીવનસાથીની લાગણીઓનું સન્માન કરો.

આ પણ વાંચો: ગણેશ ચતુર્થી પર આ 3 રાશિઓ પર મહેરબાન રહેશે બાપ્પા, કારોબાર, કરિયરમાં મળી શકે છે મોટી સફળતા

એક રાશિ માટે આર્થિક રાહત
સૂર્યનું ગોચર આર્થિક રાહત આપી શકે છે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે. ભાગીદારીમાં લાભના યોગ છે. પિતાનો સહયોગ મળશે. કામમાં ઓળખ વધી શકે છે. લગ્ન યોગ્ય લોકો માટે સારો પ્રસ્તાવ આવી શકે છે. જોકે, ભાગીદારીના મામલે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

મીન રાશિ:
મીન રાશિના લોકોને મહેનતનું ફળ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. બચતમાં વધારો થઈ શકે છે. વેપારમાં લાભના યોગ છે. પિતાનું માર્ગદર્શન મળશે. જીવનસાથીનો સહયોગ રહેશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યમાં પણ સુધારાના સંકેતો છે. રવિવારે ગોળનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Advertisement

ટોપ સ્ટોરી

તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Rashifal 14 November 2026: શૂળ યોગના કારણે આ 5 રાશિનો થશે મોટો લાભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Rashifal 14 November 2026: શૂળ યોગના કારણે આ 5 રાશિનો થશે મોટો લાભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Dev Diwali 2026: દેવ દિવાળી ક્યારે? જાણો શુભ મુહૂર્ત, તારીખ અને પૌરાણિક કથા
Dev Diwali 2026: દેવ દિવાળી ક્યારે? જાણો શુભ મુહૂર્ત, તારીખ અને પૌરાણિક કથા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન
'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન
કોળી સેનાના સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીનો હુંકાર, 'સિંહ ફરતો હોય અને આસપાસમાં શ્વાન ઘણા હોય'
કોળી સેનાના સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીનો હુંકાર, 'સિંહ ફરતો હોય અને આસપાસમાં શ્વાન ઘણા હોય'
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
Embed widget